ગુજરાતી જોક્સ-બેંક પ્રોસિજર
ક્સ્ટમર- આજે એક ગુજરાતી બેંકમાં ચેક જમા કરવા ગયું
ત્યાં જઈને કલાર્કથી પૂછ્યું જો હું આજે ચેક જમા કરું છું તો એ ક્યારે ક્લિયર થશે
કલાર્ક- 3 દિવસમાં
કસ્ટમર- પણ આ ચેક તો સામેવાળી બેંકનો જ છે.. બન્ને બેંક સામે-સામે છે તો પણ આટલું સમય શા માટે ?
કલાર્ક્ - સર પ્રોસિજ્ર ફૉલૂ કરવી પડે છે ન
વિચારો કે તમે શમશાન સામેથી જઈ રહ્યા હોય અને ત્યાં તમારી મૃત્યં થઈ જાય તો
તમારું દાહ-સંસ્કાર ત્યાં જ કરશો કે બોડીને ઘરે લઈ જશો
કસ્ટમર ત્યાં જ બેહોશ ....