ગુજરાતી જોક્સ- શેરનો પૂતર
શાનો- એ મારી સાથે માથાકૂટ ના કર
તને ખબર નહી કે હું શેરનો પૂતર છું
લાનો- સારું છે
પણ એ તો બોલ કે આંટી જંગલમાં ગઈ હતી કે શેર ઘરે આવ્યો હતો.
ये भी पढ़ें