gujarati jokes Updated: Wed, 20 Oct 2021 (08:51 IST) google-news પતિ-પત્નીમાં કરવાચૌથના દિવસે વિવાદ થઈ રહ્યું હતું ખૂબ સાંભળ્યા પછી ચુપ થઈ જા હવે .... મગજ ખાવાથી પણ કરવાચૌથનો ઉપવાસ તૂટી જાય છે.