ગુજરાતી જોક્સ - એડમીન રાજુભાઈ
આજ મેં એડમીન રાજુભાઈ ને ત્રણ-ચાર વાર ફોન કર્યો ,
એણે એકેય વાર ના ઉઠાવ્યો..
છેવટે મેં એક મેસેજ કર્યો.
" ઓલી તારો નંબર માંગતી હતી "
પછી એના 30 ફોન આવી ગયા.
હવે હું નથી ઉપાડતો..!!!
ये भी पढ़ें
