ફિલ્મી લાઈફ અને અસલી લાઈફમાં શું અંતર હોય છે ફિલ્મી લાઈફમાં બહુ મુશ્કેલીઓ પછી લગ્ન હોય છે અને અસલી લાઈફમાં લગ્ન પછી મુશ્કેલીઓ શરૂ હોય છે.