ગુજરાતી જોક્સ - રેલ્વે સ્ટેશન
રેલ્વે સ્ટેશન પર લખ્યું હતું
અજાણ્યા માણસ પાસેથી કોઈ વસ્તુ ન લેવી
બસ પછી શું....
અમે ટિકિટ લીધી જ નહી કારણ કે અમે ટિકિટ આપનારને ઓળખતા જ નહોતા..
અત્યારે જ પિતાજીએ અમને પોલીસ સ્ટેશન પરથી છોડાવી લાવ્યા છે... હવે તેમા મારો શુ વાંક ?
ये भी पढ़ें
