શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 7 માર્ચ 2017 (15:02 IST)

ગુજરાતી જોક્સ- આશારામ ગુજરાત નો

ગુજરાતી જોક્સ- આશારામ ગુજરાત નો 
 
કાલે એક ગુજરાતી મોટીમોટી વાતો કરી રહ્યા હતા 
 
મોદી અમારા ગુજરાતનો 
અંબાની અમારા ગુજરાતનો 
ગાંધી અમારા ગુજરાતનો 
કોઈએ ભીડમાં બૂમ પાડી 
 
તો આશારામ શું ઉજજૈનનો છે 
 
એય પણ તો ગુજરાતનો જ છે!!