ગુજરાતી - જોક્સ
ગુજરાતી - જોક્સ
પતિ- પત્નીથી : જો મને ને લોટરી લાગે તો તું શું કરશે ?
પત્ની : હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.
પતિ : બહુ સરસ - મને 50 રૂપિયાની લોટરી લાગી છે
આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ
ये भी पढ़ें
