ગુજરાતી જોક્સ-મુહતોડ જવાબ લાલિયોના

Last Updated: બુધવાર, 24 એપ્રિલ 2019 (10:25 IST)
ટીચર- ધારો કે હું તને

10 લાડુ આપ્યા

લાલિયો- પણ સર તમે તો મને એક પણ નહી આપ્યું

ટીચર-માની લે માનવામાં તારા બાપાનો શું જાય છે ???

લાલિયો - ઠીક છે


ટીચર- તૂ મને તેમાથી 5 લાડું પરત આપ્યા

તો તારી પાસે કેટલા લાડું
વધ્યા

લાલિયો- 20

ટીચર - કેવી રીતે

લાઇયો- માની લો
માનવામાં તમારા બાપાનો શું જાય છે???


આ પણ વાંચો :