ગુજરાતી જોક્સ- મેડમ નહી વાઈફ
મેડમ - જો સંક્લ્પ પાકું હોય તો
જે ઈચ્છો એ મળી શકે છે.
પપ્પૂ- રહેવા દો મેડમ બધુ કહેવાની વાત છે !
મેડમ- ગુસ્સામાં -ડફોળ સાચું છે એ વાત !!!
પપ્પૂ-
જો આવું હોત તો આજે તમે મારી મેડમ નહી વાઈફ હોતી. !!!