ગુજરાતી જોક્સ
બે છોકરીઓ એક કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી.
થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી
એક છોકરી - અરે.. આ કેરી કેવી રીતે પડી ?
કેરી બોલી : હુ પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને !!
ये भी पढ़ें
