બાળક (મમ્મીથી) - મૉમ, આ પ્રેગનેંટ શુ હોય છે ? મૉમએ ગુસ્સાથી જોયુ તો તે સમજ્યો કે ગુસ્સાને પ્રેગનેંટ કહે છે ……….. બીજા દિવસે બાળક શાળામાંથી પરત ફરતી વખતે એક છોકરી પર પડી ગયો. ……….. છોકરીની મમ્મી ચિડાઈને બોલી આ શુ મૂર્ખતા છે ? ………….. બાળક બોલ્યો : પડ્યો તો હુ તારી છોકરી પર છુ અને પ્રેગનેંટ તુ થઈ રહી છે .।