મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (15:08 IST)

ગુજરાતી જોક્સ- ફેસબુકના દીવાના

દાદાજી- આખું દિવસ આ ફેસબુકમાં બોર નહી 
 
હોય છે તૂ આવું શું છે આમાં 
 
પોતો- અરે દાદાજી તમે પણ આમાં તમારા
 
જૂના મિત્રોને શોધી શકો છો
 
દાદાજી- અરે એ તો બધા મારી સાથે દ્સમા ધોરણ સુધી જ 
 
વાંચ્યા હતા 
 
એને શું યાદ હશે
 
દાદા સંતપાલનો ફેસબુક અકાઉંટ બની ગયું 
 
અદધા કલાક માં 
 
પરશુરામ, સતપાલ રામલાલ બધાની ફ્રેંડ રીકવેસ્ટ આવી 
 
 
દાદા- ખુશીથી ચમકી ગયા 
 
પછી બોલ્યા - એ જો તો એમાં રાધા શર્મા, પૂનમ ચોરસિયા , માલતી અરોડાનું  નામ છે શું