ગુજરાતી જોક્સ- પત્ની સુધી નહી જવાનું Updated: Fri, 25 Jan 2019 (15:14 IST) google-news બે ઑફીસર ઝગડી રહ્યા હતા પહેલો - મને ખબર છે કે તૂ કોનો હુકમ માને છે કોના ઈશારા પર ચાલે છે બીજો- એ પત્ની સુધી નહી જવાનુ..