મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2019 (10:31 IST)

ગુજરાતી જોક્સ- વુમનિયા જોક્સ

પત્ની- (ફોન કરીને પતિથી)- બહુ તેજ વરસાદ થઈ રહ્યું છે 
 
ખાડા અને રસ્તા પર પાણી ભરેલો છે 
 
તમે જયાં છો ત્યાં જ રોકાશો.. 
 
- બહાર વરસાદ માં નિકળશો નહી 
કહેવુ માની લો મારું 
 
 
પતિ -ઠીક છે ઠીક છે 
 
પત્ની- પણ તમે ક્યાં છો 
 
પતિ- મારી એક જૂની મિત્ર મળી ગઈ હતી 
તેને ચા પીવડાવા ઘરે લઈ ગઈ 
 
એકદમ સન્નાટો 
 
બીજા જ પળ- અત્યારે કે અત્યારે જ નિકળો 
ત્યાંથી અને ઘરે આવો...વરસાદ ગઈ તેલ લેવા...