લગ્નના એક વર્ષ પછી પત્ની શરમાતા બોલી - સાંભળો, હવે આપણે બેમાંથી ત્રણ થવાના છીએ પતિ -(ખુશ થઈને) શુ તુ સાચુ કહે છે ? પત્ની - હા, હમણા જ મમ્મીનો ફોન આવ્યો હતો કે તે કાલે આવી રહી છે