પઠાન- કૉફી શૉપમાં વેટરથી- એક કૉફી કેટલાની છે? વેટર- સર 50 રૂપિયાની પઠાન- સામે વાળી દુકાન પર તો 1 રૂપિયા લખ્યુ છે વેટર- ઓય.. ધ્યાનથી વાંચ કૉફી નહી કૉપી લખ્યુ છે ઝેરોક્ષની દુકાન છે તે