ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 12 ડિસેમ્બર 2020 (09:44 IST)

ગુજરાતી જોક્સ - હૉટ છોકરી...

છોકરી બ્યુટીપાર્લર માંથી નીકળીને ટ્રેનમાં જેવી જ ચઢી,
 
એક બંગાળી બોલ્યો : હૉટ.
 
છોકરી : થેંક્યુ ડિયર.
 
બંગાળી : અરે કાહેકા થેંક્યુ,
હમ બોલા આગેસે હૉટ હમકો ઉતરના હૈ.