શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 3 જાન્યુઆરી 2021 (12:51 IST)

ગુજરાતી જોક્સ-આટલી સુંદર સુંદર છોકરીઓને

પ્રાઈવેટ બેંક વાળા 
આટલી સુંદર સુંદર છોકરીઓને 
રાખે છે 
 
ગયો હતો અકાઉંટ બંદ કરાવવા 
એક બીજુ ખોલાવી 
આવી ગયું