ગુજરાતી જોક્સ- છોકરો - બીમારી સમજમાં આવી ગઈ
આવું જોક્સ કે હંસવું રોકાશે નહી
પપ્પૂના પગ નીળા પડી ગયા
ડાક્ટર -ઝેર છે કાપવી પડશે
પગ કાપીને નકલી લગાવી નાખી
બે દિવસ પછી નકલી પગ પણ નીળા પડી ગયા
ડોક્ટર - હવે બીમારી સમજમાં આવી ગઈ
જીંસ રંગ છોડી રહી છે...
