મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 30 ડિસેમ્બર 2020 (14:53 IST)

ગુજરાતી જોક્સ- મારું મોબાઈલ નંબર આપી દે

પત્ની- સાંભળો મકર સંક્રાતિ આવી રહી છે 
 
કોઈ આઈડિયા આપો ને શું વિતરણ કરું ? 
 
પતિ- તારી બહેનપણીઓને મારું મોબાઈલ નંબર આપી દે....