સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 20 ડિસેમ્બર 2020 (19:09 IST)

ગુજરાતી જોક્સ - અમે શું કરી રહ્યા છે જાણો મજેદાર જોક્સ

અમે પણ અજબ છે 
જ્યારે 100 કોરોના દર્દી હતા ત્યારે 
હનુમાન ચાલીસા વાંચી રહ્યા હતા 
અને હવે 
જ્યારે અઢી આખ થઈ ગયા છે તો 
બજારમાં નાચી રહ્યા છે...