મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 7 ફેબ્રુઆરી 2021 (14:17 IST)

ગુજરાતી જોક્સ- હિંદીમાં શાંતીબાઈ

છોકરો - તમારું નામ શું છે 
 
છોકરી- SILENT LADY
 
છ્પ્કરો- આ કેવું નામ છે 
 
છોકરી- શર્માતા- હિંદીમાં શાંતીબાઈ 
 
ગુજરાતી જોક્સ- ટણી ચિન્હથી સ્વાગત
 
પત્ની- તમે સીધા રહેશો તો બીજેપીના ચૂંટણી ચિન્હથી સ્વાગત કરીશ..! 
 
વધારે હોશિયાર બન્યા તો કાંગ્રેસના ચૂંટણી નિશાન થી ..! 
 
ત્યારબાદ પણ અકડીશ તો પછી.. "આપ" નો ચૂંટણી ચિન્હ બારણાની પાછળ રાખ્યું છે. ..!