મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 3 માર્ચ 2021 (20:20 IST)

ગુજરાતી જોક્સ- આજે આટલી ઠંડી શા માટે

આજે આટલી ઠંડી શા માટે છે
 
મોનૂ- સૂર્ય નહી નિકળ્યુ તેથી
 
સોનૂ- શા માટે નહી નિક્ળ્યો
 
મોનૂ- તેની મમ્મીએ નહી નિકળવા દીધું
કહ્યું આટલી ઠંડમાં ક્યાં જશે
પડ્યુ રહે રજાઈમાં