શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (20:58 IST)

ગુજરાતી જોક્સ - તોતડો

સરે ક્લાસમાં પુછ્યુ - એક મહાન વૈજ્ઞાનિકનુ નામ બતાવો
એક છોકરો બોલ્યો
- આલિયા ભટ્ટ
સર - (હાથમાં લાકડી લઈને) .. તુ અહી આ જ શીખ્યો છે
 
બીજો છોકરો - સર એ તોતડો છે. તે આર્યભટ્ટ બોલી રહ્યો છે