ગુજરાતી જોક્સ- શાળા ખુલતા જ Updated: Fri, 26 Mar 2021 (18:07 IST) google-news શાળા ખુલતા સર એ છોકરાઓ ને કહ્યું રજાઓ માં કોઈ સવાલ ઉભું થયું હોય તો પૂછો. એક છોકરો ઉભા થઈને પૂછયું સર મારી પાછલા વર્ષની સેટીંગ હતી એ શાળા મૂકીને ગઈ કે અહીંયા જ છે.