રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (20:21 IST)

ગુજરાતી જોક્સ-સોફા પર તો ગરીબ લોકો બેસે છે

એક વાર પપ્પુ સાસરા ગયું ત્યાં નીચે બેસી ગયું 
 
સાસુ બોલી અરે ત્યાં નહી અહીં સોફા પર બેસો 
 
પપ્પૂ- ના ના  સોફા પર તો ગરીબ લોકો બેસે છે 
 
સાસું - એટ્લે શું .... 
 
સોફાની કીમત 25 હજાર અને પ્લાટની કીમત 25 લાખ