શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 11 એપ્રિલ 2021 (17:01 IST)

ટીચર-સ્ટૂડેંટસ જોક્સ

ટીચર- સંજૂ યમુના નદી કયાં વહે છે? 
સંજૂ- જમીન પર 
ટીચર- નક્શામાં જણાવ કયાં વહે છે? 
સંજૂ- નક્શામાં કેવી રીતે વહી શકે છે 
નક્શો પલળી જશે!!!