શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 7 એપ્રિલ 2021 (17:28 IST)

ગુજરાતી જોક્સ- પંજાબી તો આવડે જ છે.

સંતા - તમે મને સંસ્કૃત શીખડાવી દો..
 
પંડિત : કેમ ? 
 
સંતા- દેવતાઓની ભાષા છે . સ્વર્ગમાં જરૂર પડશે..
 
પંડિત - જો નર્કમાં ગયા તો 
 
સંતા- તો પંજાબી તો આવડે જ છે.