ગુજરાતી મસ્ત જોક્સ - મારા પતિ આવી ગયા

Last Modified મંગળવાર, 6 એપ્રિલ 2021 (16:42 IST)
એક પત્ની પાડોશનથી

બેન જરા તમારું વેલણ આપો ના

મારા પતિ આવી ગયા છે

બીજી બેન

હા બેન લેતા
જાઓ પણ તરત જ

આપી દેજો

કારણ કે મારા પતિ પણ આવી જ રહ્યા છે

આ બન્ને બેનપણી

તેમના પતિને ગર્મ રોટલી ખવડાવે છે!!


સોચ બદલો દેશ બદલશે.આ પણ વાંચો :