રવિવાર, 2 એપ્રિલ 2023
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified રવિવાર, 4 એપ્રિલ 2021 (19:41 IST)

ગુજરાતી જોક્સ-ખુલી પોલ

પત્ની- સાંભળો જો હું મૃત્યુ પામીશ તો તમે બીજા લગ્ન કરશો ?
 
પતિ- ના રે ના આવું તો હું વિચારી પણ ન શકું.. 
 
પત્ની- અરે કેમ નહી, આખુ જીવન તમારા દુ:ખ શેયર કરે એવું તો કોઈક હોવું જોઈએ ને !!! 
 
પતિ- ઓકે હું તારા માટે બીજુ લગ્ન કરીશ 
 
પત્ની- તમે એને મારો રૂમ શેયર કરશો ?
 
પતિ- ના કદાપિ નહિ એ રૂમમાં તો તારી-મારી યાદો છે
 
પત્ની- મારી કાર એને આપશો?
 
પતિ- ના હું એને બીજી કાર અપાવીશ એ કાર સાથે તો તારી યાદમાં રાખી મુકીશ.. 
 
પત્ની- તમે એને મારા ઘરેણા આપશો ?
 
પતિ- ના એ તો ક્યારે નહી એ તો તારા જ છે અને તારા જ રહેશે
 
પત્ની- તમે મને દરેક વર્ષગાંઠના દિવસે ઈમ્પોર્ટેડ જીંસ લઈ આપો છો શુ એને મારી જીંસ પહેરવા આપી દેશો ?
 
પતિ- નહી થાય..... એની કમર તો 30 ની છે અને તારી 36 ની.... 
 
????????
બધા ચુપ 
 
ઓ શીટ... 
પતિના માથે 10 ટાંકા આવ્યા છે અને તે યાદશક્તિ ગુમાવી બેસ્યો છે.  !!!! !!