ગુજરાતી જોક્સ- Gujarati jokes

Last Updated: સોમવાર, 29 માર્ચ 2021 (11:35 IST)

પત્ની- તમે મારાથી કેટ્લો પ્રેમ કરો છો?

પતિ-શાહજહાંથી પણ વધારે

પત્ની -મારા મર્યા પછી તાજમહલ બનાવશો
પતિ- હું તો પ્લૉટ પણ લઈ લીધું છેગાંડી

મોડું તો તૂ જ કરી રહી છે.


આ પણ વાંચો :