સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 28 માર્ચ 2021 (13:42 IST)

ગુજરાતી જોક્સ- પાઁચ રૂપિયા આપીશ.

ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલા બાળકને કહ્યુ - હુ તરીને આવુ છુ ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તો હુ તને પાઁચ રૂપિયા આપીશ. 
બાળકે ભોળપણથી પૂછ્યુ - તમે ડૂબી જશો તો પેટીમ જરૂર કરી નાખશો ને ?