સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 28 માર્ચ 2021 (15:00 IST)

ગુજરાતી જોક્સ -છોકરીઓ રોમેંટિક હોય

રમન- પ્રભુ એક વાત કહો કે 
 
બધી છોકરીઓ રોમેંટિક હોય છે અને પત્નીઓ બોરિંગ આવો અન્યાય કેમ? 
 
પ્રભુ- કારણકે છોકરીઓ હું બનાવું છું અને એને પત્ની તમે લોકો બનાવો છો? 
 
ઈશ્વર રોક્સ