ગુજરાતી જોક્સ-અડધી સેલેરી માંગી રહી છે

Last Modified રવિવાર, 9 મે 2021 (15:32 IST)
સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે

કાલે મેં મજાકમાં કીધું

કે સાળી તો આધી ઘરવાલી હોતી હૈ


હવે એ

અડધી સેલેરી માંગી રહી છે

આવું પણ કોઈ કરે છે!!!


આ પણ વાંચો :