1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (16:38 IST)

ગુજરાતી જોક્સ - છોકરાઓ ચોર હોય છે જાણો પપ્પૂનો આ જવાબનો કારણ

છોકરીઓ જો પરાયો ધન હોય છે તો છોકરાઓ શું છે ? 
 
પપ્પૂ - સર ચોર હોય છે ? 
 
ટીચર-  કેવી રીતે ?
 
પપ્પૂ- કારણકે ચોરોની નજર હમેશા પરાયા ધન પર જ હોય છે .