ભૂરો :- ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે ભાભી :- હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે