બાળક - અંકલ ડેટોલ સાબુ, શું છે...? , દુકાનદાર (નાકમાંથી આંગળી કાઢીને) - હા દીકરા, છે ...! , બાળક - તો હાથ ધોઈ લો અને એક ક્રીમરોલ આપો...ને !