શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (12:49 IST)

Jokes- 30 દિવસમાં ડૉક્ટર કેવી રીતે બનવું

એક અમેરિકન ડૉક્ટર ભારત આવ્યા. બસ સ્ટેન્ડ પર પુસ્તક જોતા જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
 
20 રૂપિયાના આ પુસ્તકનું નામ હતું...
 
30 દિવસમાં ડૉક્ટર કેવી રીતે બનવું