ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (09:47 IST)

ગુજરાતી જોક્સ- જ્યારે મહિલાને જણાવી પૈસા વાળા લોકોની તાકાત

બે મહિલાઓ વાત કરી રહી હતી 
 
પહેલી- ખબર છે આપણા ગામના સરપંચ કોમામાં ચાલી ગયા 
 
બીજી- હા બેન પૈસા વાળા તો ક્યાં પણ જઈ શકે છે.