રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (14:39 IST)

Gujarati JOkes-પપ્પુ જ્યારે પણ કપડાં ધોતો ત્યારે વરસાદ પડતો.

,
એક દિવસ જ્યારે સૂર્ય બહાર આવ્યો, ત્યારે તે ખુશ હતો અને Surf લેવા માટે દુકાન પર ગયા...!
,
દુકાને જતા જ વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા...!
,
પપ્પુ આકાશ તરફ ફરીને બોલ્યો -
શું?
 કેમ? 
બિસ્કીટ લેવા આવ્યો છું...!