ગુજરાતી જોક્સ- એક બસમાં Young Teacher

Last Modified બુધવાર, 29 ડિસેમ્બર 2021 (15:02 IST)
એક બસમાં Young Teacher ઉભી હતી
એક બાળકએ તેમની જગ્યાથી ઉભા થઈને કહ્યુ મેડમ તમે

મારી જગ્યા બેસી જાઓ
ટીચરએ તેને લાફો મારી દીધું

બાળક રડતા રડતા

ભલાઈનો તો સમય જ નથી
આજકાલ અમારી miss એ કહ્યુ હતું કે
મોટા ઉભા હોય તો
તેમને બેસવાની જગ્યા આપવી જોઈએ.

અને ફરીથી પપ્પાની ખોડામાં બેસી ગયો...આ પણ વાંચો :