1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (16:12 IST)

ગુજરાતી જોક્સ-લગ્ન પહેલા અને લગ્ન પછી

લગ્ન પહેલા અને લગ્ન પછી

છોકરી પાસે એવી કઈ વસ્તુ છે જે લગ્ન પહેલા હોય છે અને લગ્ન પછી પણ હોય છે પણ લગ્નના દિવસે નથી થતી? 

છોકરી પાસે એવી કઈ વસ્તુ છે જે લગ્ન પહેલા હોય છે અને લગ્ન પછી પણ હોય છે પણ લગ્નના દિવસે નથી થતી? 
આ પ્રશ્નનો જવાબ છે તેનું પર્સ Purse.મેં ક્યારેય કોઈ કન્યાને તેના લગ્નના દિવસે તેના પર્સ સાથે જોઈ ન હતી