ગુજરાતી જોક્સ- પોતે પડદા લગાવી લેશે.... Updated: Tue, 1 Feb 2022 (18:45 IST) google-news પત્ની- બારીમાં પડદા લગાવી નાખો નવુ પાડોશે મને વાર-વાર જોવાની કોશિશ કરે છે.... પતિ- એક વાર ધ્યાનથી જોઈ લેવા દો તે પોતે પડદા લગાવી લેશે....