1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (19:58 IST)

ઋતિક રોશન સાથે અફેયરના સવાલને ટાળી ગઈ સબા આઝાદ ના પણ નહી કર્યુ

Hrithik Roshan and Saba Azad
બૉલીવુડના એક્ટર અને ડાંસર ઋતિક રોશન  (Hrithik Roshan)  આ દિવસો તેમના રિલેશનશિપના સમાચારને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ઘણા એવા પોસ્ટ જોવા મળી રહ્યા છે. જેમા કહેવામાં આવી રહ્યા છે કે ઋતિક રોશન, એકટ્રેસ સબા આઝાદ  (Saba Azad) ને ડેટ કરી રહ્યા છે.

સબાના હાથ પકડી ઋતિક નો વીડિયો વાયરલ થયા પછી જ બન્નેના રિલેશનશિપમાં હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. તેમજ સબા આઝાદ  (Saba Azad) પણ વાતચીતમાં રિલેશનશિપના સવાલને ટાળતા જોવાઈ.