રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (18:15 IST)

આદિત્ય નારાયણએ આપ્યા પાપા બનવાના સમાચાર, શ્વેતાનો બેબી બંપ જોઈ લોકો બોલ્યા દીકરો થશે

આદિત્ય નારાયણ અને તેમની વાઈફ શ્વેતા જલ્દી જ પેરેંટ્સ બની રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તે વિશે જાણકારી આપી છે. સાથે જ શ્વેતાની બેબી બંપ વાળી ફોટા પણ શેયર કરી છે. આદિત્યને શ્રેયા ઘોષાલ, નેહા કક્કડ અને અવિકા ગૌર સાથે ઈંડસ્ટ્રીના ઘણા લોકોએ શુભેચ્છા આપી છે. તેમજ ઘણા લોકો તેણે બેબી બંપની  ફોટાને ટ્રોલ પણ કર્યો. 

તો કેટલાક લોકો બાળકના લિંગનો પણ અંદાજ લગાવી રહ્યા છે. આદિત્ય અને શ્વેતાએ 1 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ઘણા સમાચારોમાં રહ્યા હતા.