ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (15:10 IST)

Vikram Vedha first look out: વેધાના રૂપમાં જોવાયા ઋતિક રોશન, બર્થડે પર સામે આવ્યો વિક્રમ વેધાનો ફર્સ્ટ લુક

વિક્રમ વેધાથી ઋતિક રોશનનો ફર્સ્ટ લુક સામે આવી ગયુ છે. ઋતિકના ફેંસ માટે આ કોર્ર રિટર્ન ગિફ્ટથી ઓછુ નહી છે. આજે તેમનો બર્થડે છે અને આ ખાસ દિવસ પર તેમની આવનારી ફિલ્મ અ વિક્રમ વેધાનો ફર્સ્ટ લુક રિલીજ કરી દીધુ છે. આ ફિલ્મમાં ઋતિક રોશન વેધાની ભૂમિકામાં જોવાશે. આ ફિલ્મ ઋતિક રોશન વિલેન બન્યા છે જ્યારે હીરો હશે સૈફ અલી ખાન.

Vikram Vedha first look out: - દાઢી-મૂછ, આંખો પર ચશ્મા, કુર્તો, ગળામાં કાળો દોરો, વિખરાયેલા વાળ, ચહેરા પર લોહીના ડાઘા... આ લુકમાં રિતિક એકદમ વિલન લાગે છે. ફર્સ્ટ લુકની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.