રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 12 ડિસેમ્બર 2021 (17:34 IST)

મહેંદી સેરેમનીમાં વિકી-કેટરિનાએ કરી ખૂબ જ મસ્તી, કેટે ભાંગડાની ધૂન પર કર્યો ડાન્સ

Photo : Instagram
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફ ધીમે ધીમે તેમના લગ્નની તસવીરો શેર કરી રહ્યા છે. આ કપલ દરરોજ તેમના લગ્નના એક ફંક્શનની તસવીરો ચાહકો સાથે શેર કરે છે.

આ ક્રમમાં, રવિવારે વિકી-કેટરિનાએ તેમની મહેંદી સેરેમનીની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.
તસ્વીરોમાં, તમે વિકી કૌશલ અને કેટરિના કૈફને પ્રી-વેડિંગની મજા લેતા જોઈ શકો છો. ચાહકોએ આ તસવીરો શેર કરવાનું શરૂ કરી દીધું છે અને રિલીઝ સાથે જ તેના પર લાખો લાઈક્સ આવી ગઈ છે.