રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (13:17 IST)

વિકી-કેટ લગ્ન કે ખુફિયા મિશન- કોઈ ફોટોગ્રાફી નહી કરવાની. લગ્ન સ્થળ પર કોઈ રીલ અથવા વીડિયો બનાવવો નહી

બોલિવૂડ કલાકારો વિકી કૌશલ અને કેટરિના કૈફ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના સિક્સ સેન્સ ફોર્ટ ખાતે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. આમાં કોઈ ફોટોગ્રાફી નહી કરવાની. લગ્ન સ્થળ પર કોઈ રીલ અથવા વીડિયો બનાવવો નહી, કોઈને Location શેર કરવી નહી સોશિયલ મીડિયા પર કોઈ ફોટા શેર ન કરવી ઈવુ કહેવામાં આવ્યુ છે. 
લગ્નમાં મેહમાનોને તેમના નામથી નહિ પરંતુ સ્પેશિયલ કોડ દ્વારા ઓળખવામાં આવશે. ડ્રોનથી દેખરેલ રાખવામાં આવશે કે કોઈ વીડિયો ન બનાવી લે. 
 
તેમના લગ્ન 7 ડિસેમ્બરથી શરૂ થઈ ગયા છે. ગઈકાલે રાત્રે, દંપતીએ તેમના સંગીત મહેંદી સમારોહનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો અને આજે દંપતીના પ્રી-વેડિંગના બીજા દિવસની શરૂઆત હલ્દી સેરેમની સાથે થશે. હા, કપલના લગ્ન વિશેના લેટેસ્ટ અપડેટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટ-વિકી હલ્દીની વિધિ આજે સવારે 11.30 વાગ્યાથી શરૂ થશે. હલ્દી સમારોહની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.