ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (13:53 IST)

દુલ્હનના જોડામાં સજી કેટરીના કૈફને મંડપમાં લઈને પહોંચી બેનો લગ્નના સુંદર ફોટા વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ 9 ડિસેમ્બરને સવાઈ માધાપોર સિક્સ સેંસ ફોઋટ બરવાડામાં
 લગ્ન બંધનમાં બંધી ગયા છે. લગ્ન પછીથી આ કપલ વેડીંગની સુંદર ફોટા ફેંસની સાથે શેયર કરી રહ્યા છે. 
સબ્યાસાચીના લાલ રંગનો લહંગો અને ગોલ્ડન જૂલરીમાં કેટરીના કોઈ મહારાણીથી ઓછી નહી જોવાઈ રહી છે. 
આ ફોટામાં કેટરીના તેમની બેન લગ્ન મંડપમાં લઈ જતી નજર આવી રહી છે. એક્ટ્રેસની બેન તેણે ચુનરી અને ફૂલોની ચાદરની નીચે લઈ જતી જોવાઈ રહી છે.